ભારત નું લોકજીવન
પ્રસ્તાવના :-
આપણે બધા ગૌરવશાળી છીએ કે આપણો જન્મ ભારતમાં થયો છે. આપણે દેશ એશિયા ખંડની પશ્વિમે આવેલો દેશ છે.જેને મુખ્ય ત્રણ ઋતુઓ- શીતઋતુ, ઉષ્ણ્ઋતુ અને વર્ષાઋતુ તથા તેેેને અંતગર્ત પરંપરાગત અને ઋતુઓની ભેટ મળી છે. ભારત આબોહવા ની દષ્ટિએ વિવિધતાભયો દેશ છે. તેથી તેમા વસતા લોકોના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો, તહેવારોમાં ઘણી જ ભિન્નતા જોવા મળે છે.આમ, ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગળ દેશ છે. માનવીય ખોરાક અને પહેરવેશ ઉપર ભૌગોલિક તેમજ આબોહવાની અસર સ્પષ્ટ જોવા મળે છે. વર્તમાન સમયમાં દરેક રાજ્યમાં પુરુુુષો પેન્ટ, શૅૅટ તથા. સ્ત્રીઓ સલવાાર- કમીઝ પહેરે છે. પંજાબ- મધ્યપ્રદેશ, ગુજરાતમાં મુખ્ય પાક આ પ્રદેશના લોકો મુખ્ય પાક ઘઉં છે.
લોકજીવનની દષ્ટિએ ભારતના ચાર ભાગ પાડી શકાય :-
(૧) પશ્વિમ ભારત
(૨) ઉત્તર ભારત
(૩) દક્ષિણ ભારત
(૪) પૂર્વ ભારત
- પશ્વિમ ભારત નું લોકજીવન
મધ્યપ્રદેશ તથા દિવ,દમન, દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશોનો પણ સમાવેશ થાય છે.
- ખોરાક :-
બાજરી તથા દાળ - બાટી છે. રાજસ્થાની લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે.
ગુજરાતના લોકોનો મુખ્ય ખોરાક રોટલી- ભાખરી,શાક,
દાળ-ભાત, ખીચડી, કંઢી છે. ખમણ, ગાંઠિયા ગુજરાતમાં ફરસાણ તરીકે વધુ ખવાય છે.જલેબી ગુજરાતની જાણીતી મીઠાઈ છે.
ગુજરાત, મહારાષ્ટ્ર તથા ગોવના દરમિયાનકિનારે વસતા લોકોખોરાક મુખ્યત્વે ભાત - માછલાં છે.ઘ
- પહેરવેશ
પહેરે છે. રાજસ્થાનમાં ઊંટની સંખ્યા વધારે હોવાથી ઊંટના ચામડાંમાથી બનાવેલી મોજડી તથા પગરખાં પહેરે છે.
મહારાષ્ટ્રના પુરુષોનો પણ પરંપરાગત પહેરવેશ પણ પડોશી રાજ્ય ગુજરાત તથા મહારાષ્ટ્ર જોવા જ છે.ગોવામા પણ પુરુષો ધોતી તથા પહેરવેશના સંદભૅ દરેક પ્રદેશને એક આગવી પરંપરાગત લાક્ષણિકતા છે.
- રહેઠાણ :-
ગુજરાતમાં શહેરમાં વસતા લોકો ઈંટ - સિમેન્ટમાંથી બનાવેલ આધુનિક મકાનોમાં રહે છે.
- ભાષા. :-
મારવાડ માં મારવાડી બોલી બોલાય છે. ગુજરાતમાં લોકોની મુખ્ય ભાષા ગુજરાતી છે. મહારાષ્ટ્રમાં મરાઠી, ગોવાની ભાષા કોંકણી છે.
- તહેવારો - ઉત્સવો :-
લોકો અનેક ઉત્સવો તહેવારો ઊજવે છે. રાજસ્થાનમાં લોકગીતો તથા લોકનૃત્યો ખાસ પ્રકારના હોય છે. ગુજરાત
રાસ ગરબાથી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. મહારાષ્ટ્રમાં ગણેશચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.
- ઉત્તર ભારત - લોકજીવન :-
ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. પંજાબ એ મુળ પાંચ નદીઓનો પ્રદેશ છે. દિલ્હી ભારતની રાજધાની છે.
- ખોરાક :-
- પહેરવેશ :-
રૂમાલ બાંધે છે. ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે ધોતી પહેરે માથે ગમછો બાંધે છે. સ્ત્રીઓ સાડી, કબજો, ચણિયો પહેરે છે.
- રહેઠાણ :-
ધાબાવાળા મકાનો હોય છે. શહેરના લોકો ઈંટ સિમેન્ટ માંથી બનાવેલ મકાનોમાં રહે છે. જમ્મુ-કાશ્મીરના મકાનની બનાવટમાં લાકડાંનો ઉપયોગ વિશેષ થાય છે. હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડમાં લોકો બે માળવાળા મકાનોમાં રહે છે. નીચે પશું બાંધે છે જેથી ઉપરના માળની લાકડાંની બનાવેલી ફશૅ એકંદરે ગરમ રહે છે.
- ભાષા :-
દરેક રાજ્યમાં પ્રદેશિક બોલી બોલાય છે.
- તહેવારો - ઉત્સવો :-
તેહવારોની ઊજવાય છે. ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર હોળી છે.
આ ઉપરાંત ઉત્તરભારતમાં શિવરાત્રી, રામનવમી,દશેરો, નાતાલવ
વગેરે ઊજવાતા મુખ્ય તહેવારો છે.
- દક્ષિણ ભારત - લોકજીવન :-
દક્ષિણ ભારતમાં મુખ્ય તેલંગણા, કણાટર્ક, તમિલનાડુ,કેરળ તથા કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતના તેલંગણા સિવાયના બધાં જ રાજ્યો દરિયાકિનારો મળ્યો છે.
- ખોરાક :-
કઠોળ હોય છે. દક્ષિણ ભારતની ચોખામાંથી બનેલી વાનગી ઈટલી, ઢોસા,મેડુવડા છે.જેની સાથે તેઓ કોપરાની ચટણીનો ઉપયોગ કરે છે.'રસમ' ના નામે ઓળખાય છે દક્ષિણ ભારતમા કેરળમાં કેળાના પાન પતરાળાં તરીકે વપરાય છે.
- પહેરવેશ :-
ચણિયો અને કબજો પહેરે છે. કેરળના લોકો લુગી પહેરે છે. ટુંકી ધોતી પણ પહેરે છે. સ્ત્રીઓ માથામાં ફુલોની વેણી પહેરે છે.
- રહેઠાણ :-
બેંગલુરુ, ચેન્નાઇ જેવા શહેરોમાં આધુનિક મકાનો જોવા મળે છે.
દરિયાકિનારે વસતા લોકોના ઝુંપડામાં નાળિયેરનાં પાનનો ઉપયોગ વિશેષ થાય છે. દક્ષિણ ભારતમાં ઘરનાં આંગણે નિત્ય રંગોળી પુરાય છે.
- ભાષા :-
કન્નડ, તમિલનાડુમાં તમિલ અને કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે.
- તહેવારો - ઉત્સવો :-
વિશાખાનો તહેવાર ઉજવાય છે. કણાટર્કમા દશેરો,ઈદ, નવરાત્રી તહેવાર ઉજવાય છે. કથકલી એ કેરળનુ જાણીતી નુતય છે.
- પૂર્વ ભારત - લોકજીવન :-
પૂર્વ ભારતમાં બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, પશ્વિમ બંગાળ, આસમ, મણિપુર, ત્રિપુરા, મેઘાલય વગેરે રાજ્યોમાં
પૂર્વ ભારતમાં ઓડિશા, પશ્વિમ બંગાળને દરિયાકિનારો મળ્યો છે.
- ખોરાક :-
- પહેરવેશ :-
- રહેઠાણ :-
મેદાની પ્રદેશના રાજ્યોમાં લોકો ઈંટ સિમેન્ટનાં મકાનોમાં રહે છે.
પર્વતીય વિસ્તારમાં વસતા લોકોના ઘરોમાં લાકડાં અને વાંસનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે.વધારે વરસાદવાળા પ્રદેશોમાં છાપરાં વધારે ઢાળવાળા હોય છે. બંગાળમાં ઘરનાં પાછળના ભાગમાં તળાવ રાખવામાં આવે છે.જેમા માછલાનો ઉછેર કરવામાં આવે છે. અને માછલાં રોજ બરોજ ખોરાકમાં ઉપયોગ કરે છે.
- ભાષા :-
- ઉત્સવો - તેહવારો :-
જગન્નાથપુરીની રથયાત્રા દુનિયાભરમાં પ્રખ્યાત છે.ભારત
બિનસાંપ્રદાયિક દેશ છે.તેથી તેમાં ધાર્મિક, રાષ્ટ્રીય તહેવારો દરેક રાજ્યમાં ઊજવામા અવે છે. ભારતમાં દરેક ધર્મના તહેવારો ભેદભાવ વિના સમરસતાથી ઊજવાય છે.
નાયકા પ્રિતી અશોકભાઈ
(F.y.be.d.Roll.no -16 Div -2)
👌👌👍👍👍
ReplyDelete👍👍👍👌👌👌😊
Delete