Posts

ભારત નું લોકજીવન

Image
     પ્રસ્તાવના :-                     આપણે બધા ગૌરવશાળી છીએ કે આપણો જન્મ ભારતમાં થયો છે. આપણે દેશ એશિયા ખંડની પશ્વિમે આવેલો દેશ છે.જેને મુખ્ય ત્રણ ઋતુઓ- શીતઋતુ, ઉષ્ણ્ઋતુ અને વર્ષાઋતુ તથા તેેેને અંતગર્ત પરંપરાગત અને ઋતુઓની ભેટ મળી છે. ભારત આબોહવા ની દષ્ટિએ વિવિધતાભયો દેશ છે. તેથી તેમા વસતા લોકોના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો, તહેવારોમાં ઘણી જ ભિન્નતા જોવા મળે છે.આમ, ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો  ભાતીગળ દેશ છે. માનવીય ખોરાક અને પહેરવેશ ઉપર ભૌગોલિક તેમજ આબોહવાની અસર સ્પષ્ટ જોવા મળે છે. વર્તમાન સમયમાં દરેક રાજ્યમાં પુરુુુષો પેન્ટ, શૅૅટ તથા. સ્ત્રીઓ સલવાાર- કમીઝ પહેરે છે. પંજાબ- મધ્યપ્રદેશ, ગુજરાતમાં મુખ્ય પાક આ પ્રદેશના લોકો મુખ્ય પાક ઘઉં છે.        લોકજીવનની દષ્ટિએ ભારતના ચાર ભાગ પાડી શકાય :- (૧) પશ્વિમ ભારત (૨) ઉત્તર ભારત (૩) દક્ષિણ ભારત (૪) પૂર્વ ભારત      પશ્વિમ ભારત નું લોકજીવન પશ્વિમ ભારતમાં મુખ્ય રાજ્યો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા દિવ,દમન, દા...